💐.... નમસ્કાર મિત્રો.....🙏
સેન્ટ્રલ યુનાઇટેડ હોપિટલ (CUH)અને ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર, ઓઢવના સૌજન્ય થી અને સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં નીચે દર્શાવેલા રોગો નું ચેકઅપ કરવા માં આવશે.
1. Height , weight
2. BP (Blood pressure check up)
3. Diabetes check up (RBS)
4. Genral body check up by Doctor
5. SPO2 (ઓક્સિજન સ્તરની તપાસ)
તારિખ : ૨૫/૦૬/૨૩ ને . રવિવારે
સમય : સવારે ૧૦:૦૦ થી ૧:૦૦
સ્થળ : ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર, ઓઢવ, અમદાવાદ
વધારે માહિતી માટે : 7575004758 / 9099578600 પર સંપર્ક કરવો🙏🏻
આભાર,
CUH understands, validates and acknowledges importance of nursing role in ensuring that the patient receives best treatment and care. Hence never miss to salute our nursing team. “Awaiting a valuable celebration”